@the_great_gujarat_police The Great Gujarat Police 🚨

આપની સેવા-સુરક્ષા-શાંતિ માટે #thegreatgujaratpolice Police Helpline - 100 અભ્યમ(મહિલાઓ માટે ) - 181 "એ કરવું છે" જેને લોકો કહે છે કે 'આ ના થઈ શકે.'

@the_great_gujarat_police photos and videos

10 hours ago

આવો સાથે મળી લક્ષ્મણ રેખામાં રહીને આ રવિવારે દીપોત્સવ ઉજવએ. #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

2.3k5
14 hours ago

કોરોના હારશે, દેશ જીતશે. ઘરમાં રહેશો, તો જીતશું. #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

4.1k28
15 hours ago

1.2k4
Yesterday

અમે સલામત ઘરે જઈ શકીએ તે માટે તમે ઘરે રહો || ગુજરાત પોલીસ નો લાગણી સભર વિડિયો

7.3k134
Yesterday

ભગવાન શ્રી રામ 14 વર્ષ વનમાં રહીને જનસેવા કરી અને સાથે સાથે એક પુત્ર ધર્મ નિભાવ્યો... અત્યારે આ 21 દિવસના લોકડાઉન માં ઘરમાં સુરક્ષિત રહીએ એજ સાચી દેશસેવા અને સાચી જનસેવા છે. #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpoliceofficers #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

2.9k6
Yesterday

પોલીસ પ્રજાનો મિત્ર છે. 👉 કોરોના હારશે, દેશ જીતશે. ઘરમાં રહેશો તો જીતશું. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

3.8k55
2 days ago

કોઈએ 25 કરોડ આપ્યા કોઈએ 50 કરોડ આપ્યા કોઈએ 100 કરોડ આપ્યા પણ સાહેબ... અમે તો અમારી આખી જિંદગી ખાખી ને નામ કરી છે. #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

7.7k48
2 days ago

ખુબ ખુબ આભાર સાહેબ અમારી જોડે વાતચીત કરી ઉત્સાહ વધારવા બદલ ખુબ ખુબ આભાર.

5.7k29
2 days ago

તમારી સેવા સુરક્ષા શાંતિ માટે ૨૪ કલાક તૈનાત છીએ. હવે તો સમજો. કોરોના હારશે, દેશ જીતશે. ઘરમાં રહેશો તો જીતશું. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

3.3k86
3 days ago

અમને ખાખી વાળાને તો એમ જ બદનામ કર્યા છે, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે બધાએ અમને મુસીબત માં જ યાદ કર્યા છે, ખુશી માં નહીં. 👉 કોરોના હારશે, દેશ જીતશે. 🇮🇳ઘરમાં રહેશો તો જીતશું. #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

5.9k24
4 days ago

અમે બહાર છીએ, તમારા માટે... આપ બધા ઘરમાં રહો... આપના કુટુંબ અને સમાજ માટે. #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

3.7k10
4 days ago

દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય ગૃહ વિભાગનો દેશના દરેક રાજ્યો/કેન્દ્ર સાશિત પ્રદેશ ને આદેશ #fightcoronavirus 💪 #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

2.5k2
4 days ago

અત્યારે લોકો ખુદ ની સંભાળ માટે ઘરમાં નથી રહેતા અને એક અમે છીએ કે બધા ની કાળજી માટે બહાર છીએ. #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

5.4k27
5 days ago

ડંડો પણ મારે છે અને જમવાનું પણ આપે છે, આ પોલીસ જ છે જે આજે માં જેવું ધ્યાન રાખે છે. #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind

7.6k74
5 days ago

કડવું છે પણ સત્ય છે. ખોટું લાગે તો માફ કરજો. 👉 કોરોના હારશે, દેશ જીતશે. ઘરમાં રહેશો તો જીતશું. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

5.0k33
6 days ago

બનો માણસ, બચાવો માણસ તમે ઘરની બહાર તો કોરોના ઘરની અંદર, તમારી નહીં તો તમારા પરિવારની તો ચિંતા કરો. 👉 કોરોના હારશે, દેશ જીતશે. 👉 ઘરમાં રહેશો તો જીતશું. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

5.0k18
6 days ago

અત્યારે અમારા દરેક ઘર પરિવાર માં આજ સ્થિતિ છે. હવે તો સમજો. 👉 કોરોના હારશે, દેશ જીતશે. 👉🙏 ઘરમાં રહેશો તો જીતશું. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

5.5k67
6 days ago

તમારી સેવા સુરક્ષા શાંતિ માટે ગુજરાત પોલીસ છે ડગલે ને પગલે તમારી સાથે. 👉કોરોના હારશે, દેશ જીતશે. ઘરમાં રહેશો તો જીતશું. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #coronavirusitalianews #coronavirüsü #corona #coronavirusmemes 😂😂😂 #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

7.8k62
1 weeks ago

વડોદરા શહેરમાં છાણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.સ.ઇ ખેંગારભાઈ ડાંગર સરકાર શ્રી ની સુચના મુજબ વડોદરા શહેરને lockdown બંદોબસ્ત ને લઇ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવા છતાં લોકો બહાર ફરતા હોય એવા સમયે લોકોને સમજાવી ઘરે મોકલવાનું કહેવા છતાં લોકો પોલીસ સાથે ઘર્ષણ કરતા હોય તે સમયે પો.સ.ઇ ડાંગર સાહેબ દ્વારા હળવો લાઠીચાર્જ કરતા રાજકીય દબાણને લઈને અને પોલીસ કાર્યવાહી ન કરવા દેવાના ઈરાદા થી પો.સ.ઇ ડાંગર ને આજરોજ વડોદરા કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે પોલીસ માટે ખરેખર અન્યાય ગણી શકાય જો આવી જ રીતે પોલીસને સસ્પેન્ડ કરવામાં આવશે તો લોકો આરામ થી બહાર નીકળશે જેથી lockdown નો કોઈ મતલબ રહેતો નથી. 👉 આવા તુઘલખી નિર્ણય બંધ કરો. 👉 પોલીસ નું મનોબળ તોડવાનું બંધ કરો. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #barodacity #barodapolice #baroda #barodadiaries #barodanews #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

6.5k111
1 weeks ago

તમારો જીવ બચાવવા માટે અમે હાથ જોડીએ છીએ. હવે તો સમજો, ઘરમાં રહો. 🇮🇳કોરોના હારશે, દેશ જીતશે. 🇮🇳ઘરમાં રહેશો તો જીતશું. 🇮🇳🇮🇳🇮🇳 #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #coronavirusitalianews #coronavirüsü #corona #coronavirusmemes 😂😂😂 #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

4.2k19
1 weeks ago

લોકડાઉનમાં જબાવદાર બનો, બેજવાબદારોના કારણે આજે પોલીસને રસ્તા વચ્ચે ઉભા રહીં જમવુ પડે છે. 🇮🇳કોરોના હારશે, દેશ જીતશે. 🇮🇳ઘરમાં રહેશો તો જીતશું. #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

7.4k39
2 weeks ago

દાહોદ PSI શ્રી પી.કે.જાદવના મોટાભાઈનું 24/3/2020ના રોજ અમદાવાદ ખાતે અવસાન થતા, મોટાભાઈના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરી પરિવારને સાંત્વના આપી અમદાવાદથી તુરંત દાહોદ આવી કોરોના સામેની લડાઈમાં ફરજ પર જોડાઈ ગયા. મુખ્યમંત્રી શ્રી એ ટેલિફોનિક વાત કરી PSI શ્રી ની કામગીરીની સરાહના કરી. #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

5.9k42
2 weeks ago

સહકાર ની આશા રાખતી ગુજરાત પોલીસ. ઘરમાં રહો સુરક્ષિત રહો. કોરોના હારશે, દેશ જીતશે. ઘરમાં રહેશો તો જીતશું. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 #સ ેવા #સ ુરક્ષા #શ ાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind 🇮🇳

6.8k22