#gujaratipoetry photos & videos

26 minutes ago

New Series of poetry Recitation and Story Telling Episode 1 out now on the YouTube channel Link in Bio: https://youtu.be/ZZmskFIgqx8 Like, Comment, Subscribe and Share #gujaratipoetry #gujaratipoem #storytelling #storyteller #poems #poemoftheday #poemsofinstagram #poetrycommunity #poetry

130
1 hour ago

(આર્યા ) उत्तरभाद्रपदायामुदितमिदं कुङ्कुमेन पिञ्जरितम्। नहि नहि तन्माणिक्यं शरदिन्दुः क्रामते व्योम्नः॥ ઉત્તરભાદ્રપદામાં ઊગ્યું જે રત્ન કંકુ ચોળેલું; નહિ નહિ તે માણિક કો, ચડતો શરદિન્દુ આકાશે. (સંસ્કૃત અને ગુજરાતી આર્યા: ભાર્ગવ ) स्वरचिता आर्या #fullmoon #gujaratipoem #gujaratipoetry #sanskritpoetry #sanskrit #sanskritshloka #poetry #poem #moon #fullmoonnight #sharad #autumn #aesthetic #kavita #ગ ુજરાતી #स ंस्कृतम् #स ंस्कृत #instapoetry

30
3 hours ago

જિંદગીમાં દોડવું હોય તો દોડો; અંતે તો એક પ્રેમાળ માનો ખોળો. વાત ગમે તેટલી ખોટી હોય પણ; કોઈને કદીયે એકલા ના છોડો. આદત નામે રોજ ઘટે રે ઘટના; એમાંથી સ્વને ઓળખી એ કાઢો. તર્ક રાખ્યા છે એવા ને એવા પાકા; હાથ-હૈયું ખુલ્લા રાખી સૌને આપો. લો હવે તમને વાત કરું છેલ્લી; જગમાં માનવ બની 'હું'ને ચાખો. - મેહુલ પનારા, ભાવ વિરામ . . . #gujarati #pakkogujarati #gujaratishayari #rajkot #gujaratiquotes #gujaratishayri #gujaratifilm #gujarativato #gujaratisong #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratijokes #gujaratis #gujaratijalsa #gujaraticomedy #gujaratipoem #gujaratimemes #gujaratinews #gujaratistatus #gujaratisongs #gujarati_shayar #gujaratikavita #gujaratisayari #gujaratimotivation #gujaratisamachar #gujaratiquote #gujaratilove #gujaratipoetry #gujaratithoughts

449
11 hours ago

❤❤❤❤ સાવરણી ફેરવવાથી જેમ ઘરની સફાઈ થઈ જતી હોય છે; તે જ રીતે.... તારા વિચારો કરવા માત્રથી આપણી યાદોની તાજગી અનુભવાઈ જતી હોય છે. ❤❤❤❤ . . #shayari #shayarilover #pyaar #love #zazbaat #truelove #relationshipgoals #likes4likes #love #instagood #tagblender #tagblender #likesforlikes #ilikeback #liketeam #liker #ilike #likealways #likebackteam #ilikeyou #gujaratipoet #gujaratipoetry #gujaratipoems #gujaratiquotes #instagujju #dilthigujarati #gujjudayro #gujaratiwriter #gujjushayari #gujaratiprem #gujjuworld #marri_vaattoo

8919
12 hours ago

Follow us 👉 @gujju .motivation જો તમને પોસ્ટ ગમે તો લાઈક 👍 કમેન્ટ 💬 સેવ 💾  અને શેર 👥 કરવાનું ના ભૂલતા. ટેગ 📌 કરો એમને જેમને આવી પોસ્ટ 📝 વાંચવી ગમતી હોય. 🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸 💗 Follow  @Gujju .Motivation 😃 Follow  @Gujju .Motivation 💗 Follow  @Gujju .Motivation 🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹 #GujjuMotivation #gujaratifilm #gujaratishayri #gujaratimovies #gujaratis #gujaratiquote #gujaratipoetry #gujaratithoughts #gujaratigirl #gujaratiwriter #gujaratikavita #gujaratidayro #gujjulife #gujjushayari #gujjuzindagi #gujju_mojilo #gujjuraja #gujju_chu_bhai #gujju_prem #gujju_boy

71812
12 hours ago

ઉગી નવી સવાર ને સાંકળી હટાવતા ખોલ્યા કમાડ, ઉમરોય કહે નીકળી બહાર ને કર મંજિલ સુધી પહોચવા ની ધમાલ. . .✍ "झરૂખો"✍️ . . . #zalak #gujaratipoetry #gujaratiquotes #gujjuthoughts #gujaratiprem #gujaratiwriter #mumbaigujarati #gujjuchu #gujjuquots #gujjugirl #radhekrishna

103
21 hours ago

ગુજરાત સરકાર દ્વારા 'ગુજરાતના ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વૉરિયર્સની ભૂમિકા' વિષય પર આયોજિત કાવ્યલેખન સ્પર્ધા અંતર્ગત આજથી ચારેક મહિના અગાઉ કરેલો નાનો અને સાવ નોખો પ્રયત્ન. ( કોઇ સારા કવિએ ના વાંચવું, કેમ કે સરકારે ય નથી વાંચ્યું😂 ) નિબંધ ઉત્તમ લખાયો છે, પણ મૂકી શકાય એમ નથી🤒 #covid19 #covidkindness #coronawarriors #thanksfrontlineheroes #gujaratipoetry #rainbowcreations

1369
21 hours ago

😢😢😠😠😡 હાઈકુ એકલી જાણી, ત્રાટકે હવસખોરો, ચીસો જ જન્મે, આવ્યું નૈ કોઈ, વારંવાર વીંધાઈ, મોતે બચાવી, લૂલો સમાજ, કિન્નર સરકાર, બચાવે કોણ? - મિલન અંટાળા #gujaratishayari #gujaratipoems #poems #love #gujaratiwriters #gujaratisahitya #poet #surat #suratwriter #sahitya #fashionblogger #design #ahmedabad_diaries #lovepoems #love #suratopenmic #openmic #suratfood #gujaratipoetry #gujaratiquotes #gujarati_shayar #lovequotes #ahmedabad #rajkot #valsad   #rapedits #rapevictim #stopracism

14821
23 hours ago

4 लोग देख गे तो क्या कहेंगे 😋😎😋 Radhe Radhe ..... 😘 ....... @rishi_chopda_actor #radheradhe #radhekrishna #dream #hindipoetry   #shayari   #hindi #adat #gujaratipoetry #portrait #hindishayari   #writersofinstagram   #love #hindiquotes    #writer   #poem #hindipoem #writersofindia   #hindiwriters   #lovequotes   #mumbai #quotes   #poetrycommunity   #shayar   #writeaway    #shayri   #shayarilover   #poem #hindisongs    #hindikavita   Follow @heart_and_soul_143 ••••••••••••••••••••••

230
Yesterday

જોયું ઓસરીની બહાર તો વાવાઝોડું ત્રાટક્તું હતું, પવનના વંટોળે ભંગ હૈયાની વેદનાં જીણા રજકણ બની વાગોળતું હતું. . .✍ "झરૂખો"✍️ . . . #zalak #gujaratipoetry #gujaratiquotes #gujjuthoughts #gujaratiprem #gujaratiwriter #mumbaigujarati #gujjuchu #gujjuquots #gujjugirl #radhekrishna

105
Yesterday

પ્રભુ ન ભજે એટલે નાસ્તિક કહે, સેવાઓ કરે એટલે આસ્તિક કહે. ભલે તમને જે દેખાય એ ખોટું છે, તોય ખોટાંને સો ટકા વાસ્તવિક કહે. - મેહુલ પનારા, ભાવ વિરામ . . . #gujarati #pakkogujarati #gujaratishayari #was #gujaratiquotes #gujaratishayri #gujaratifilm #gujarativato #gujaratisong #gujarati_quotes #gujaratikalakar #gujaratiwriter #gujaratijokes #gujaratis #gujaratijalsa #gujaraticomedy #gujaratipoem #gujaratimemes #gujaratinews #gujaratistatus #gujaratisongs #gujarati_shayar #gujaratikavita #gujaratisayari #gujaratimotivation #gujaratisamachar #gujaratiquote #gujaratilove #gujaratipoetry #gujaratithoughts

597
Yesterday

Title:- CHANDRESH - પ્રકૃતિ ગુજરાતી કવીતા Gujarati Poetry WB :- Chandresh Written by :- Chandresh Video And Background Edit By :- Chandresh Background Music :- No Copyright Music From Youtube Narrated by :- Chandresh #savenature DISCLAIMER:- Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. Please do not go and spread hate for any person I talk about in my videos,this channel is to entertain people! my jokes are for the content of the person and not the person themselves, please do not bully or abuse anyone! Team:- Instagram:- @thechandreshmali @thesahilmali @bindaas_barodian Youtube:- -Chandresh -bindaasbarodian If you like this video than like , share and comment your review on this video.... Thanks for watching Stay home . . Stay safe . . Stay healthy About:- Chandresh is a Indian YouTuber, where you will find different types of videos in Hindi & Gujarati and Poetries video in Hindi & Gujarati and Vlogs : ) #thechandreshmali #bindaasbarodian #gujaratipoetry #chandresh #chandreshmalipoem #chandreshedition #chandresh_poetries #like4likes #likeplease #savenature #environment #saveenvironment #kudrat #earth #gujaratipoetry #follow4followback #barodian #indianyoutuber #indian

233
Yesterday

Follow us 👉 @gujju .motivation જો તમને પોસ્ટ ગમે તો લાઈક 👍 કમેન્ટ 💬 સેવ 💾  અને શેર 👥 કરવાનું ના ભૂલતા. ટેગ 📌 કરો એમને જેમને આવી પોસ્ટ 📝 વાંચવી ગમતી હોય. 🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸 💗 Follow  @Gujju .Motivation 😃 Follow  @Gujju .Motivation 💗 Follow  @Gujju .Motivation 🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹 #GujjuMotivation #gujaratifilm #gujaratishayri #gujaratimovies #gujaratis #gujaratiquote #gujaratipoetry #gujaratithoughts #gujaratigirl #gujaratiwriter #gujaratikavita #gujaratidayro #gujjulife #gujjushayari #gujjuzindagi #gujju_mojilo #gujjuraja #gujju_chu_bhai #gujju_prem #gujju_boy

89423
Yesterday

શ્રી @saumyajoshiofficial રચિત રાણાનું પ્રણયગીત.. જેમનો એક 'હેલ્લારો' પણ Cannes પહોંચે.. સીધા એમના ગ્રીનરૂમમાંથી એક કાવ્ય તમારા સુધી.. Link in Bio . Shot by @poojan_buch . . #gujaratipoetry #kavita #gujaratikaviya #literature #youtube #youtubeindia #outnow #SaumyaJoshi #hellaro #Radhamehta

4294
May 2020

When you love Krishna❣️ . . . . . . . #poetryofinstagram #gujaratipoetry #krishnaprem #radhekrishna #beautifullines

5910

Top photos & videos on #gujaratipoetry

2 weeks ago

यूँ जो तकता है आसमान को तू कोई रहता है आसमान में क्या - जौन एलिया ❤️ . અલખના આરાધકોને સાંકળતી મારી અત્યંત પ્રિય કવિતા, એ પણ ગિરનારના સાનિધ્યમાં.. આવતી કાલે યુટ્યુબ પર! 😍 . . Thank you for the picture, @abhijeet bhai! 😍 . . #nofilter #noedit #candid #believeit #portrait #girnar #junagadh #youtube #youtubeindia #gujaratikavita #gujaratipoetry #RadhaMehta

1.2k50
Jun 2020

ક્યાં? ક્યારે? કેવી રીતે? એ ક્યારે પૂછ્યું કોઈએ, મિલન માટે તો બસ તારી ને મારી "હાં" જોઈએ, સંબંધો માટે તો અગણિત વિકલ્પો આપીએ, મિલન માટે તો બસ એક નાનું બહાનું જોઈએ, લક્ષ્ય રાખીશું ઉંચા તો જીવનમાં આગળ વધીએ, સફળતા માટે તો બસ અથાક પ્રયત્નો જોઈએ, વહાલાંના વહેણને માણવા ઝરણાં સાથે વહીએ, પ્રેમનાં વમળ માટે તો બસ નાની કાંકરી જોઈએ, જન્મ અને મૃત્યુને તો જીવનું નિશ્ચિત ચક્ર કહીએ, આ જિંદગીને સમજવા માટે તો બસ "તું" જોઈએ #gujaratishayari #gujaratipoems #poems #love #gujaratiwriters #gujaratisahitya #poet #surat #suratwriter #sahitya #fashionblogger #design #ahmedabad_diaries #lovepoems #love #suratopenmic #openmic #suratfood #gujaratipoetry #gujaratiquotes #gujarati_shayar #lovequotes #ahmedabad #rajkot #valsad

16026
last month

#sabdkalrav #gujaratipoetry #gujju #gujjugram #humanity ધરબી દીધાં સાવ ભીતર ઉપર મૂક્યા પથ્થર, પાણા થઈ ગયા પછી તો સાજા નરવા માણા ! ડાર્વિનની ઉત્ક્રાંતિ છાપી દીધી, ગોખી રાખ્યુ કે ખરી ગયા કાળક્રમે શિંગડા, પૂછડી, ન્હોર ! થઈ ગયા પછી તો સાજા નરવા માણા ! .... ભલે મૂક્યા પથ્થર પાણા ભલે છાપ્યા સિધ્ધાંત તોયે વારે વારે મારે ઊથલા હવે સાવ અદ્રશ્ય શિંગડા, પૂછડી, ન્હોર ! -શર્મિષ્ઠા"શબ્દકલરવ".

16816
Jul 2020

જોતો રહ્યો સંજોગો મઢાવીને હું તો લખતો રહ્યો, તારા મુખેથી વાહવાહી સાંભળતો રહ્યો, નિતરતી સુવાસ દરેક મધુર મુલાકાતની, બંધ આંખે મુગ્ધ બનીને એ સુંઘતો રહ્યો, રૂડી લાગે લગોલગ બેઠેલ જોડી હંસલાની, મારા એક જમાનાને યાદ કરી મલકાતો રહ્યો, વ્યસ્ત હમેશાં છું કે દરેક ક્ષણો બને સોનાની, મળી છે ક્ષણ કોરી એમાં હું જીવ પૂરતો રહ્યો, અભણ હું પ્રેમની ભાષામાં ને એ શોખીન મિલનની, સમજ્યો જ નહીં ઈસારો ને ખોટી રાહ જોતો રહ્યો, - મિલન અંટાળા #gujaratishayari #gujaratipoems #poems #love #gujaratiwriters #gujaratisahitya #poet #surat #suratwriter #sahitya #fashionblogger #design #ahmedabad_diaries #lovepoems #love #suratopenmic #openmic #suratfood #gujaratipoetry #gujaratiquotes #gujarati_shayar #lovequotes #ahmedabad #rajkot #valsad

15832
last month

लगता हे आज फिर धोखा मिलेगा, ना तू गरजता है और ना तू बरसेगा, औकात दिखा दि मतलबी बनकर; पर बुजी हुयीं आग में कब तक रहेगा? - Milan Antala #hindipoetry #hindi #gujaratishayari #gujaratipoems #poems #love #gujaratiwriters #gujaratisahitya #poet #surat #suratwriter #sahitya #fashionblogger #design #ahmedabad_diaries #lovepoems #love #suratopenmic #openmic #suratfood #gujaratipoetry #gujaratiquotes #gujarati_shayar #lovequotes #ahmedabad #rajkot #valsad

12010
Aug 2020

મિત્રો જિંદગીનો છે અમૂલ્ય હીરો, કિંમત નો આંકી શકે કોઈ અમીરો, સેંકડો સંકટનો તું એક જ છે ઉપાય; સાથે હોય દોસ્ત તો ખોટા પડે ફકીરો, કૂતરાં બિલાડા જેવો આપણો વહેવાર, છતાં દરેક દિવસ લાગે છે મોટો તહેવાર, નાતો મિત્રતાનો કાચાં સૂતરના દોરા જેવો; છતાં નો તોડી શકે દુનિયાની કોઈ તલવાર - મિલન અંટાળા #gujaratishayari #gujaratipoems #poems #love #gujaratiwriters #gujaratisahitya #poet #surat #suratwriter #sahitya #fashionblogger #design #ahmedabad_diaries #lovepoems #love #suratopenmic #openmic #suratfood #gujaratipoetry #gujaratiquotes #gujarati_shayar #lovequotes #ahmedabad #rajkot #valsad

1616
last month

Attitude 😍😍🤘🤘😘😘 जाँ तू इश्क़ हे मेरी इसलिए घाव देने दिया और मेंने खा भी लिया हैं, वर्ना मेरा बुरा सोचने वालों को सोचने से पहले ही दफ़ना दिया हैं, - Milan Antala #gujaratishayari #gujaratipoems #poems #love #gujaratiwriters #gujaratisahitya #poet #surat #suratwriter #sahitya #fashionblogger #design #ahmedabad_diaries #lovepoems #love #suratopenmic #openmic #suratfood #gujaratipoetry #gujaratiquotes #gujarati_shayar #lovequotes #ahmedabad #rajkot #valsad #attitude #hindipoetry

12716
Jul 2020

હજુ આવા જોરદાર વિચારો માટે અમને ફોલો કરો... ... Follow us 👉 @gujju .motivation જો તમને પોસ્ટ ગમે તો લાઈક 👍 કમેન્ટ 💬 સેવ 💾  અને શેર 👥 કરવાનું ના ભૂલતા. ટેગ 📌 કરો એમને જેમને આવી પોસ્ટ 📝 વાંચવી ગમતી હોય. 🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸 💗 Follow  @Gujju .Motivation 😃 Follow  @Gujju .Motivation 💗 Follow  @Gujju .Motivation 🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹 #GujjuMotivation #gujaratifilm #gujaratishayri #gujaratimovies #gujaratis #gujaratiquote #gujaratipoetry #gujaratithoughts #gujaratigirl #gujaratiwriter #gujaratikavita #gujaratidayro #gujjulife #gujjushayari #gujjuzindagi #gujju_mojilo #gujjuraja #gujju_chu_bhai #gujju_prem #gujju_boy

4866
last month

If u like this den share it with your friends 😍 इश्क़-ए-जन्नत है लबों से लबों को चुप करवानां, अरमानो की चाहत है तेरी ही बाहों में सोते रहनां, इश्क़ की चिंगारी यु ही नहीं जली है दोनों दिलो मे; खुद ख़ुदा ने लिख दिया है हमारा मिलन करवानां, - Milan Antala #hindipoetry #gujaratishayari #gujaratipoems #poems #love #gujaratiwriters #gujaratisahitya #poet #surat #suratwriter #sahitya #fashionblogger #design #ahmedabad_diaries #lovepoems #love #suratopenmic #openmic #suratfood #gujaratipoetry #gujaratiquotes #gujarati_shayar #lovequotes #ahmedabad #rajkot #valsad

10814