#gujaratighazal photos & videos

Yesterday

શબ્દમાં કંઈ સમાય એમ નથી, મૌન ઝાઝું ખમાય એમ નથી. - હરજીવન દાફડા @dafdaharjivan #kavita #gujarati #gujaratighazal #ghazal #mushayaro #kavisammelan #poetry #poet #bharuch #mahefil #mehfil @mayurikaleuva @ankurbanker @kaushikkumarkbp7

952
5 days ago

જાણે બીજું કશુંયે જગતમાં નથી રહ્યું એ પણ છે એક લીલા તમારા વિચારની ~ મરીઝ #mariz #gujarati #ghazal #shayarilove #brts #ahmedabad_instagram #ahmedavadi #gujaratighazal #girl

442
6 days ago

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી, સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી. કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં, થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા, પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે, સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે. ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી. – ઉમાશંકર જોષી "વિશ્વ માતૃભાષા દિવસ" ની શુભેચ્છા #gujarati #gujarati_quotes #gujaratis #gujaratifilm #gujaratikalakar #gujaratikavi #gujaratisong #gujaratighazal #gujarat_diaries #gujarati_dayro #gujaratishayri #gujaratiquotes #gujaratiquotes #gujarativato #gujarati_shayar #gujaratimovie #gujaratisayari #gujaratikavita #gujarativichar #gujaratigazal #gujaratishayari #gujaratipoet #gujarati_diary #gujaratisuvichar #gujaratipoem #gujaratipoem #gujaratimotivation #gujaratiquote #umashankarjoshi

330
2 weeks ago

“वक्त ही तो है बदल जाएगा, आज तेरा है कल मेरा होगा।” #gujaraticomedy #gujaraticooking #gujaratifestival #gujaratisnacks #gujaratighazal #gujaratigirl #gujaratiisalwaysbetter #gujaratiisgreat #gujaratijokes #gujaratikhaman #gujaratinews #gujaratinovel #gujaratinsingapore #gujaratisnack

290
550
3 weeks ago

આવશે તો મન મૂકીને આવશે, પંખીઓ થોડા પૂછીને આવશે. ખુબ ઊંચા બારણા રાખ્યા ભલે, જે વિવેકી છે એ ઝુકીને જ આવશે. -વિવેકી (પ્રતિલિપિ ) #gujarati #gujarati_quotes #gujaratis #gujaratifilm #gujaratikalakar #gujaratikavi #gujaratisong #gujaratighazal #gujarat_diaries #gujarati_dayro #gujaratishayri #gujaratiquotes #gujaratiquotes #gujarativato #gujarati_shayar #gujaratimovie #gujaratisayari #gujaratikavita #gujarativichar #gujaratigazal #gujaratishayari #gujaratipoet #gujarati_diary #gujaratisuvichar #gujaratipoem #gujaratipoem #gujaratimotivation #gujaratiquote

471
4 weeks ago

દુઃખતી રગ... એક જ મારી દુ:ખતી રગ છે દોસ્ત, એનાં પર જ તારો પગ છે દોસ્ત. બન્ને "હા" વચ્ચે ફર્ક છે દોસ્ત. "ચોક્ક્સ" હતુ, એ "લગભગ" છે દોસ્ત. ચોરી ગયો સીફત થી ક્ષણો મારી, સમય બહુ મોટો ઠગ છે દોસ્ત. ના કેમ પાડું યાદોને તારી? તારા નામની લાગવગ છે દોસ્ત. હા ઘાયલ છે પ્રયાસ થોડો પણ, ઇરાદાઓ હજી અડગ છે દોસ્ત. -હાર્દિક મકવાણા(હાર્દ ) #haardkavya #haard #poet #poetry #poem #ghazal #gujarati #gujaratighazal #hardikmakwana

416
4 weeks ago

દુઃખતી રગ... એક જ મારી દુ:ખતી રગ છે દોસ્ત, એનાં પર જ તારો પગ છે દોસ્ત. બન્ને "હા" વચ્ચે ફર્ક છે દોસ્ત. "ચોક્ક્સ" હતુ, એ "લગભગ" છે દોસ્ત. ચોરી ગયો સીફત થી ક્ષણો મારી, સમય બહુ મોટો ઠગ છે દોસ્ત. ના કેમ પાડું યાદોને તારી? તારા નામની લાગવગ છે દોસ્ત. હા ઘાયલ છે પ્રયાસ થોડો પણ, ઇરાદાઓ હજી અડગ છે દોસ્ત. -હાર્દિક મકવાણા(હાર્દ ) #haardkavya #haard #poet #poetry #poem #ghazal #gujarati #gujaratighazal #hardikmakwana

380
4 weeks ago

એક મુદ્દો શોધું છું ઉઠાવવા માટે, એક કિસ્સો શોધું છું ભડકાવા માટે. કોઈ પાસે હોય તો કહેજો મને , એક ડર શોધું છું બીવડાવા માટે. ચર્ચાઓ એમનેમ તો રહેશે નહિ, એક વાત શોધું છું ફેલાવા માટે. સીધું, સુંદર ને શાંત તો કેવું લાગે જગ? એક રાત શોધું છું ભરમાવા માટે. #gujaratipoem #gujaratikavita #gujaratipoetry #gujaratighazal #gujaratiquotes #gujjulove . . #gujjuchu #gujjugram #gujjurocks #gujjupost #gujjuquotes #gujjujalso

37836
4 weeks ago

દુઃખતી રગ... એક જ મારી દુ:ખતી રગ છે દોસ્ત, એનાં પર જ તારો પગ છે દોસ્ત. બન્ને "હા" વચ્ચે ફર્ક છે દોસ્ત. "ચોક્ક્સ" હતુ, એ "લગભગ" છે દોસ્ત. ચોરી ગયો સીફત થી ક્ષણો મારી, સમય બહુ મોટો ઠગ છે દોસ્ત. ના કેમ પાડું યાદોને તારી? તારા નામની લાગવગ છે દોસ્ત. હા ઘાયલ છે પ્રયાસ થોડો પણ, ઇરાદાઓ હજી અડગ છે દોસ્ત. -હાર્દિક મકવાણા(હાર્દ ) #haardkavya #haard #poet #poetry #poem #ghazal #gujarati #gujaratighazal #hardikmakwana

4512
4 weeks ago

When you feel someone from the bottom of your heart, their every single word, what they say, appearance, sentiment, gesture, behavior is very important to you, as if it were all for you now. You will feel dissatisfied if these kinds of things are lacking in their behavior for you. This ghazal form is composed in very simple tone by me, you can easily understand this. Your comments are very important to me. If you share with me what you think and what your personal opinion is, I'd love to hear from you. #love #truelove #kavita #gujaratighazal #ghazallovers #poetry #poem #poet #ankittrivedi #mariz #gulzar #amandeepsingh #celebration #gujjulove #charotar #anand #milkcityanand #anandgujarat #nadiad #gujarat #india

6314
5 weeks ago

એની આંખો માં ઉર્દુ ના કાફિયા, એના હોઠો પર ફૂલો ની ટોકરી.... એક ગાલીબ ના શેર જેવી છોકરી... એ જો માને તો કરવી છે મારે, એનો પાલવ પકડવાની નોકરી... એક ગાલિબ ના શેર જેવી છોકરી... એ સમુંદર ની લહેરો નું ગીત છે, એ તો ઝાકળ થી દોરેલું ગામ છે... એ છે વગડા માં ઉગેલું ફૂલ, ને આ પગલાં શુકન નું મુકામ છે... એને શોધે છે અંધારે આગિયા, ગુલમહોર એના સરનામા ગાય છે.... એની પાસેથી સૂરજ ના ચાકરો, થોડા સંધ્યા ના રંગો લઈ જાય છે... એની પાસે લખાવે પતંગિયાં, મીઠા મૌસમ ની પહેલી કંકોત્રી... એક ગાલિબ ના શેર જેવી છોકરી... એ તો ખુશ્બુ નો ભાવાનુવાદ છે, પ્રેમ-ગીતા નો પહેલો અધ્યાય છે... એની મસ્તી માં સૂફી ના સુર, ને મુસ્કુરાહટ માં ફિલસૂફ વર્તાય છે... એના ઘર માં છે ટહુકા ના ચાકડા, એના આંગણ માં વનરાગી વાયરો... રોજ જામે છે એની અગાશીએ, ઓલા ચાંદા ને તારા નો ડાયરો... એની વાતો ઉકેલો તો લાગશે, કોઈ ગઢવી ના છન્દો ની ચોપડી.... એક ગાલિબ ના શેર જેવી છોકરી... ~ મિલિંદ ગઢવી #gujarati #gujarati_quotes #gujaratis #gujaratifilm #gujaratikalakar #gujaratikavi #gujaratisong #gujaratighazal #gujarat_diaries #gujarati_dayro #gujaratishayri #gujaratiquotes #gujaratiquotes #gujarativato #gujarati_shayar #gujaratimovie #gujaratisayari #gujaratikavita #gujarativichar #gujaratigazal #gujaratishayari #gujaratipoet #gujarati_diary #gujaratisuvichar #gujaratipoem #gujaratipoem #gujaratimotivation #gujaratiquote #milindgadhavi #milind_dadhavi

491
5 weeks ago

ઈશ્વરને પત્રો(૧ )... જોડણી ભૂલ માફ. #gujaratipoem #gujaratikavita #gujaratipoetry #gujaratighazal #gujaratiquotes #gujjulove . . #gujjuchu #gujjugram #gujjurocks #gujjupost #gujjuquotes #gujjujalso

35429
5 weeks ago

ડૂબવું છે? દિન-પ્રહર, બસ એટલું નક્કી કરો, મયકદા કે માનસર, બસ એટલું નક્કી કરો. કાં જતા કરવા પડે છે શ્વાસ, કાં લખવી ગઝલ ચાલશે શેના વગર, બસ એટલું નક્કી કરો. ધ્યેયસિધ્ધિ થઈ કે નહીં, એ પ્રશ્ન તદ્દન ગૌણ છે કેટલી કાપી સફર, બસ એટલું નક્કી કરો. જન્મ લીધો ત્યારથી મરવું અફર છે ભાગ્યમાં, કઈ રીતે કોના ઉપર, બસ એટલું નક્કી કરો. મેં કસુંબો પણ પીધો છે, ને પીધું છે રૂપ પણ, શેષ છે શાની અસર, બસ એટલું નક્કી કરો. ભરવસંતે તો ‘સહજ’ ખીલ્યા હશો, ડોલ્યા હશો, કેવી વીતી પાનખર, બસ એટલું નક્કી કરો. – વિવેક કાણે ‘સહજ’ #gujarati #gujarati_quotes #gujaratis #gujaratifilm #gujaratikalakar #gujaratikavi #gujaratisong #gujaratighazal #gujarat_diaries #gujarati_dayro #gujaratishayri #gujaratiquotes #gujaratiquotes #gujarativato #gujarati_shayar #gujaratimovie #gujaratisayari #gujaratikavita #gujarativichar #gujaratigazal #gujaratishayari #gujaratipoet #gujarati_diary #gujaratisuvichar #gujaratipoem #gujaratipoem #gujaratimotivation #gujaratiquote #vivekkanesahaj #gujjugazal

120
last month

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ? નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું, અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે. કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક, ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે. સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક, ફક્ત ખાબોચિયાં છે આ બધાં તો ખારવા માટે. કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ, બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે. – અનિલ ચાવડા #gujarati #gujarati_quotes #gujaratis #gujaratifilm #gujaratikalakar #gujaratikavi #gujaratisong #gujaratighazal #gujarat_diaries #gujarati_dayro #gujaratishayri #gujaratiquotes #gujaratiquotes #gujarativato #gujarati_shayar #gujaratimovie #gujaratisayari #gujaratikavita #gujarativichar #gujaratigazal #gujaratishayari #gujaratipoet #gujarati_diary #gujaratisuvichar #gujaratipoem #gujaratipoem #gujaratimotivation #gujaratiquote #anilchavda #anil_chavda

300
last month

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું, કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું. ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી, હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું. કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર, પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું. તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે, નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું. ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે, કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું. ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ, હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું. – ખલીલ ધનતેજવી #gujarati #gujarati_quotes #gujaratis #gujaratifilm #gujaratikalakar #gujaratikavi #gujaratisong #gujaratighazal #gujarat_diaries #gujarati_dayro #gujaratishayri #gujaratiquotes #gujaratiquotes #gujarativato #gujarati_shayar #gujaratimovie #gujaratisayari #gujaratikavita #gujarativichar #gujaratigazal #gujaratishayari #gujaratipoet #gujarati_diary #gujaratisuvichar #gujaratipoem #gujaratipoem #gujaratimotivation #gujaratiquote #khalildhantejvi #khalil_dhantejvi

620
last month

તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું. અજવાળું જેના ઓરડે તારાં જ નામનું, હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું. પહેર્યું છે એ ય તું જ છે, ઓઢ્યું છે એ ય તું, મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું. સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ, છલકાતો કટોરો ભલેને મોકલાવ તું. ‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે, એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું. – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ #gujarati #gujarati_quotes #gujaratis #gujaratifilm #gujaratikalakar #gujaratikavi #gujaratisong #gujaratighazal #gujarat_diaries #gujarati_dayro #gujaratishayri #gujaratiquotes #gujaratiquotes #gujarativato #gujarati_shayar #gujaratimovie #gujaratisayari #gujaratikavita #gujarativichar #gujaratigazal #gujaratishayari #gujaratipoet #gujarati_diary #gujaratisuvichar #gujaratipoem #gujaratipoem #gujaratimotivation #gujaratiquote #miskin #rajeshvyasmiskin

440
last month

આ સમજદારી ના નંબર મને ક્યાંથી વળગ્યા હશે? ઇલાજરૂપે મે પણ દીવાનગી ના ચશ્મા ચઢાવીને સારું જ કર્યું ને! દુઃખો આવતા દુઃખી થઈને ન કરશો દુઃખી દુઃખને દુઃખે આપણને સુખનું મહત્વ સમજાવીને સારું જ કર્યું ને!! ~પાર્થ મકવાણા #parthhmakwana #bhashapriti #gujaratishayari #gujaratighazal #rindaan #ahmedabad

455

Top photos & videos on #gujaratighazal

last month

તમે રાજ-રાણી ના ચીર સમ અમે રંક નારની ચુંદડી, તમે તન પર રહો ઘડી બેઘડી અમે સાથ દઈએ કફન સુધી!♥️ -ગની દહીંવાલા . . . . . #FavouriteGhazal #GujaratiGhazal #Throwback #TraditionalLove #GujaratiChhori #gaavkichori #BeJoyful #BeKind #Beyourself #Loveyourself #SpreadLove #Promise #Peace #Love ❤️ #LifeInPictures 🎭 PC: @likeastar_studio MUA: @sakshimanraja

30916
Aug 2016

મારી માતૃભાષા એટલે ગુજરાતી...!!!!!☺️☺️☺️☺️☺️😄😄😄 #gujju #gujaratilanguage #gujjuness #gujarat #ahmedabad #amdavadi #ig_ahmedabad #instaahmedabad #instagujarat #gujaratighazal #ghazal #mom #mothertoungue #happysunday #sunday #weekend #morning

1542
Sep 2016

ઘણી વાર શબ્દો જ ખુદ વક્તા બની જાય છે!! જન્નત(કાશ્મીર ) માટે લડી લડી ને જન્નત ને જ દોઝખ બનાવી દીધું....😑😞😞😡😠 ! #sahid #ripto #againstterrorism #cruelity #notacceptable #kashmir #riptoindiansoldier #shameonthose #gujjulines #gujju #amdavadi #gujaratighazal #ghazal

2006
Sep 2016

આ સરવાળાને બાદબાકી લાગે આમ સરળ પણ કરી જોજો કોઈકવાર ભલભલા ભૂલ ખાઈ જાય છે 😇😇😋😋🙄🙄🙄🤓🤓🤓🙏🙏😇😇... #selfwritten #writtenbyme #somethingtowrite #gujarati #gujju #gujaratighazal #ghazal #gujjulines #gujarat #amdavadi #instagujarat

1683