#barodacity photos & videos

19 minutes ago

#Covid_19 મહામારીના સમયમાં ખોરાક અંગે ફેલાઈ રહેલ અફ્વાઓથી સાવધાન રહો ડૉક્ટરો આપી રહ્યા છે અફ્વાઓથી સાવધાન રહેવા સલાહ, જુઓ શું છે તથ્ય. It's better to be uninformed than misinformed! Watch this video where Dr. Neha Bakshi talks about the myths and rumours related to food taking rounds during these testing times of COVID-19. #covid #covidmemes #covidkindness #covid2020 #covidiots #covidindia #covi ̇d19 #vadodara #vadodaradiaries #vadodara_baroda #vadodarablogger #vadodaranews #vadodara_lover #vadodara_igers #baroda #barodadiaries #barodacity #barodamirror #barodanews #barodarocks #barodaupdates https://barodarocks.com

50
39 minutes ago

The BMC has sealed all the four bungalows of the Bachchan family and declared them as containment zones. #AbhishekBachchan ’s #BreatheIntoTheShadows co-star #AmitSadh to undergo a #COVID19 test since the two dubbed together last week. #covid #covidmemes #covidkindness #covid2020 #covidiots #covıd #covidindia #covi ̇d19 #vadodara #vadodaradiaries #vadodara_baroda #vadodarablogger #vadodaranews #vadodara_lover #vadodara_igers #baroda #barodadiaries #barodacity #barodamirror #barodanews #barodarocks #barodaupdates https://barodarocks.com

230
1 hour ago

Aishwarya Rai Bachchan & her daughter to stay in home quarantine. Abhishek Bachchan ( @juniorbachchan ) & Amitabh Bachchan ( @SrBachchan ) to stay in hospital till the doctors decide otherwise. #covid #covidmemes #covidkindness #covid2020 #covidiots #covıd #covidindia #covi ̇d19 #vadodara #vadodaradiaries #vadodara_baroda #vadodarablogger #vadodaranews #vadodara_lover #vadodara_igers #baroda #barodadiaries #barodacity #barodamirror #barodanews #barodarocks #barodaupdates https://barodarocks.com

300
1 hour ago

એકાદ બે વિષય માટે વિદ્યાર્થીઓ નું પૂર્ણ વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે . . . @sayaji_nagari_vadodara_ Turn on Post Notification. . . . #sayajinagarivadodara #sayaji #sayajibagh #officialvadodara #barodacity #ourvadodara #gujarat #barodarocks #aapduvadodara #barodagoogle #vadodara_igers #vadodaradiaries #vadodara_lover #vadodara_live_ #VadodaraTraffic #VadodaraTrafficPolice #barodian #instagram #baroda #TPOV_ #vadodaratrafficpolice #instadaily #instamood #instagramers #instagramnews #instagramnews #instagramnewsfeed

2231
1 hour ago

#Gujarat #Covid19 cases Active 10661 Deaths 2047 Discharged 29189 Total 41897 Tests 464646 Quarantined 325442 879 New cases in last 24 hrs 13 deaths, 513 Discharged #Ahmedabad 172 Death 4 #Surat 251 Death 5 #Vadodara 75 #Rajkot 46 #Gandhinagar 29 #covid #covidmemes #covidkindness #covid2020 #covidiots #covıd #covidindia #covi ̇d19 #vadodara #vadodaradiaries #vadodara_baroda #vadodarablogger #vadodaranews #vadodara_lover #vadodara_igers #baroda #barodadiaries #barodacity #barodamirror #barodanews #barodarocks #barodaupdates https://barodarocks.com

90
2 hours ago

ɪ ᴀᴍ ɴᴏᴛ ᴀ ғᴀɪʟᴇᴅ🙌. ᴍʏ sᴜᴄᴄᴇss ɪs🌈💫 "𝐏𝐎𝐒𝐓𝐏𝐎𝐍𝐄"😏 . #dixu_19 . . . #Mood #barodacity #brend #model #vadodara #photographyislifee #photoartist #pose #creative #vadodaratopmodel #vadodara_baroda . . . @vadodara_model_007 @vadodara_crazy_model @vadodara ._.royal.model @vadodara_top_mod @vadodara_top_models_official_ @vadodara_top_model_01

341
2 hours ago

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 502 સેમ્પલમાંથી 72 પોઝિટિવ અને 430 નેગેટિવ આવ્યા વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયા શહેરી વિસ્તાર : રાજમહેલ રોડ, ફતેપુરા, હાથીખાના, તરસાલી, રાવપુરા, વી.આઇ.પી.રોડ, માંડવી, વાડી, માંજલપુર, તાંદલજા, અકોટા, વિશ્વામિત્રી, હરણી - વારસીયા રીંગ રોડ, ઓ.પી.રોડ, અટલાદરા, ગાજરાવાડી, ગોરવા, પાણીગેટ, દિવાળીપુરા વડોદરા ગ્રામ્યઃ- ડભોઇ, ભીલાપુર, પાદરા, કરજણ,દોડકા . . . Follow @vadodara_live_ Turn on Post Notification. For Collaboration/Advertisement & Updating News contact us on Whatsapp 8487955330 or DM us!! . . . #officialvadodara #msubaroda #vadodarabaroda #barodadiaries #barodamirror #barodacity #ourvadodara #gujarat #barodarocks #aapduvadodara #barodagoogle #vadodara_igers #vadodaradiaries #vadodara_lover #vadodara_live_ #vadodaranews #like4like #likeforlike #likeforfollow #Vadodarapolice #VadodaraTraffic #VadodaraTrafficPolice #barodian #instagram #baroda #TPOV_ #Vadodara

1360
2 hours ago

Vadodara #Covid19 tally at 3069 with 75 cases from 515 samples - now the highest cases and testing in a day, so far.. East 4, West 21, North 14, South 17, Rural 19 Discharged today - 102 Death toll till today 57 #covid #covidmemes #covidkindness #covid2020 #covidiots #covıd #covidindia #covi ̇d19 #vadodara #vadodaradiaries #vadodara_baroda #vadodarablogger #vadodaranews #vadodara_lover #vadodara_igers #baroda #barodadiaries #barodacity #barodamirror #barodanews #barodarocks #barodaupdates https://barodarocks.com

130
2 hours ago

75 new corona positive cases has been reported today. . . . . . Good News :- 102 patient has been discharged from hospital. NO DEATH reported . . . . . . . . . . . For more such kind of news and updates kindly follow us @barodianbuzz . . . . . #baroda #vadodara #vadodara_lover #vadodara_igers #barodacity #msubaroda #vadodaranews #likeforfollow #barodianbuzz #vadodarabaroda #vadodarawomen #barodagoogle #like4likes #like4follow #vadodarapolice #vadodarabarodacity #vadodaralove #likelike #liketime #vadodara_baroda #barodian #ourvadodara #vadodara_live_ #baroda_uncensored #barodanews #vadodaracoronaupdates #barodacoronaupdate #indiafightscorona

110
2 hours ago

વડોદરા. મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીના સૌથી વધુ 75 કેસ નોંધાતા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 3069 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં વધુ 102 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 2233 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 779 એક્ટિવ કેસ છે, જે પૈકી 141 ઓક્સિજન ઉપર અને 38 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 600 દર્દીની હાલત સ્થિર છે. . . . Follow @vadodara_live_ Turn on Post Notification. For Collaboration/Advertisement & Updating News contact us on Whatsapp 8487955330 or DM us!! . . . #officialvadodara #msubaroda #vadodarabaroda #barodadiaries #barodamirror #barodacity #ourvadodara #gujarat #barodarocks #aapduvadodara #barodagoogle #vadodara_igers #vadodaradiaries #vadodara_lover #vadodara_live_ #vadodaranews #like4like #likeforlike #likeforfollow #Vadodarapolice #VadodaraTraffic #VadodaraTrafficPolice #barodian #instagram #baroda #TPOV_ #Vadodara

1190
3 hours ago

વડોદરા. કોરોનાની મહામારીમાં વિશ્વ ભારતીય સંસ્કૃતિ અને જૂની આયુર્વેદિક પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. ત્યારે હવે આગામી વર્ષોમાં ભારતમાં પ્રવાસનને વેગ મળશે તેવી આશા કેન્દ્રીય પ્રવાસન મંત્રી પ્રહલાદસિંહ પટેલે વ્યક્ત કરી હતી. પાવાગઢ અને વડોદરા ખાતે પુરાતત્વ વિભાગ હસ્તકના પ્રાચીન ઇમારતોની મુલાકાત પ્રવાસન મંત્રીએ લીધી હતી. તેઓએ પુરાતત્વ વિભાગ તરફથી ઐતિહાસિક ઈમારતોની જાળવણી કરવાની કામગીરીને બિરદાવી હતી. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન લોકડાઉન ખુલ્યા બાદ હવે ગત તારીખ છઠ્ઠીથી દેશભરની ઐતિહાસિક અને પ્રાચીન ઈમારતો પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે અને પ્રવાસીઓને ખાસ કોરોનાને ધ્યાનમાં રાખી તકેદારી રાખવા પણ જણાવવામાં આવ્યું છે. ભારત તરફથી આયુર્વેદિકની દવા વિશ્વના અનેક દેશોને મોકલવામાં આવી પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે પાવાગઢ અને વડોદરા ખાતે આવેલી ઐતિહાસિક ઇમારતોની જાળવણી થઈ રહી છે. તેમાં સ્થાનિક પ્રશાસનને પણ સહકાર માટે અપીલ કરવામાં આવી છે.કોરોના મહામારી બાદ વિશ્વમાં જ્યારે તેની દવા શોધાઇ નથી ત્યારે ભારત તરફથી આયુર્વેદિકની દવા વિશ્વના અનેક દેશોને મોકલવામાં આવી હતી તેમજ ભારતની સંસ્કૃતિ બે હાથ જોડીને નમસ્કાર કરવાની હતી તે પણ હવે વિશ્વના દેશોએ સ્વીકાર કર્યો છે ત્યારે ભારત દેશનું નામ અને તેની સંસ્કૃતિ નામ વખાણ થઈ રહ્યા છે. . . . Follow @vadodara_live_ Turn on Post Notification. For Collaboration/Advertisement & Updating News contact us on Whatsapp 8487955330 or DM us!! . . . #officialvadodara #msubaroda #vadodarabaroda #barodadiaries #barodamirror #barodacity #ourvadodara #gujarat #barodarocks #aapduvadodara #barodagoogle #vadodara_igers #vadodaradiaries #vadodara_lover #vadodara_live_ #vadodaranews #like4like #likeforlike #likeforfollow #Vadodarapolice #VadodaraTraffic #VadodaraTrafficPolice #barodian #instagram #baroda #TPOV_ #Vadodara

2711

Top photos & videos on #barodacity