#arvalli photos & videos

23 minutes ago

અરવલ્લી જિલ્લાની આર.ટી.ઓ. મોડાસા ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટની શરૂઆત કરવામાં આવી, હવે ટેસ્ટ આપવા હિંમતનગર નહીં જવું પડે. સૌજન્ય ~ Vaibhav Rahod, GTVNewsGujarati #RTO #TestDrive #Start #Modasa #Aravalli #Gujarat #RTOArvalli #Arvalli #ModasaCity #ArvalliDistrict

590
142
15 hours ago

બ્રેકીંગ: #અરવલ ્લી ( અપડેટ ) અરવલ્લી જિલ્લાના માલપુરના બેલ્યા ગામના અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિઓ લગ્નમાં મામેરું લઈને જતા હતા ત્યારે માલપુરવાત્રક બ્રિજ પર ટ્રેક્ટર અને ટ્રકના અકસ્માતનો સર્જાયો હતો,અકસ્માત દરમિયાન નદીમાં ખાબકેલના મૃતદેહ હાથ લાગ્યા, અરવલ્લીના બેલ્યા ગામમાં ૬ કલાકમાં ૬ નનામી નીકળતા ગામના લોકોના અશ્રુની ધારાઓ વહેવા લાગી.. #Arvalli #Malpur #Belyavillage #Vatrakriver #SCpeople

140
20 hours ago

यकिन_मानो बहुत_सरीफ हु मैं लेकिन सिर्फ_सकल से !!🙂 . . . . 📸 :- @bittubuval6153 . . #photoshoot #modeling #fan #like4likes #followforfollowback #instagood #instacool #instafamily ❤️ #pose #style #fashionpost #arvalli #art #deadpool # #badboy #photographer

11777
21 hours ago

#TalukaVisit #Bhiloda #Arvalli આજ રોજ ભિલોડા તાલુકાના ખુમાપુર ખાતે આવેલ સસ્તા અનાજની દુકાનની મુલાકાત લઈ ઉપલબ્ધ જથ્થાબંધ માલની ચકાસણી કરી તથા જરૂરી સૂચનો કર્યા. https://t.co/BrrPtKAVdD #Bhiloda #khumapur #આપણ ુંમોડાસા #ArvalliDistrict #Gujarat

260
22 hours ago

અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી એ ભિલોડા મામલતદાર કચેરી ની મુલાકાત લીધી,જાહેર જનતા સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયલી શાખા જેવી કે મહેસૂલ, પુરવઠા, ઇ-ધરા કેન્દ્ર, જનસેવા કેન્દ્રની ચકાસણી કરી જરૂરી સૂચનો કર્યા તથા વહીવટી કામગીરીની સમીક્ષા કરી. #Surprise #Visiti #TalukaPanchayat #MamlatdarOffice #CollectorArvalli #Bhiloda #Modasa #Aravalli #Gujarat #Arvalli #ModasaCity #ArvalliDistrict

2860
22 hours ago

#Gujarat #Arvalli #HappyHoli दूसरो की खुशियों को दुगना करने के लिए ढोल बेचने राजस्थान से आए हुनरमंद कारीगर रमजानी भाई... गर्व है कि इस देश में कला आज भी जिंदा है

190
3760
3 days ago

#modasa_bca_college ___ 🥇🥇 #college ___ 🎻🎻 #collegelife #gujarat ___ 🎖️ #arvalli #modasa ____ 🏅🏅 #bcacollegemodasa #bca ______ #friends #friendship #dosto #dosti #jaanu 🥉🥉 #lj_gandhi_bca_college_modasa _____ #funny #video #tiktok #smily_boys 🏆modasa #modasacity _____ #મન ે_તારું_કોમ_કતિકે_ના_ગમ્યું #smily_boys

430

Top photos & videos on #arvalli

30673