#modasacity photos & videos

4 hours ago

{Credit : Jjust Music and Cape of Good Films} . . #MuskurayegaIndia #IndiaFightCorona #StayHome #StaySafe #Modasa #Aravalli #Gujarat #ModasaCity #ArvalliDistrict

2980
15 hours ago

કાશ્મીરમાં આ વર્ષનું સૌથી મુશ્કેલ ઓપરેશન, સામસામી લડાઇમાં 5 આતંકી ઠાર, સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કરી ચૂકેલા પેરા યુનિટના 5 જવાન શહીદ. આ વર્ષના સૌથી મુશ્કેલ ઓપરેશનમાં સેનાની 4 પેરા યુનિટના જવાનો શહીદ થયા છે. જોકે રવિવારે ખતમ થયેલા આ એન્કાઉન્ટર દરમિયાન સેનાની સૌથી મુશ્કેલ ટ્રેનિંગ લેનારી પેરા યુનિટના 5 જવાન શહીદ થઇ ગયા. આર્મીની આ એ જ યુનિટ છે જેણે 2016માં ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કર્યું હતું. 1 એપ્રિલથી ઓપરેશન ચાલુ હતું સેનાએ ડ્રોન દ્વારા ગત અઠવાડિયે કાશ્મીરના કેરન સેક્ટરમાં અમુક આતંકવાદીઓને ઘુસણખોરી કરતા જોયા હતા. આતંકવાદીઓને ખતમ કરવા માટે બુધવારે 1 એપ્રિલના એક ઓપરેશન લોન્ચ કર્યું હતું. આ વિસ્તારમાં એટલો વધારે બરફ હતો કે જવાનો માટે ઘુસણખોરોની લોકેશન સુધી પહોંચવું મુશ્કેલ હતું. ત્યારબાદ શનિવારે ઓપરેશનના ચોથા દિવસે સેનાએ પેરાટ્રૂપર્સને હેલિકોપ્ટર દ્વારા એલઓસી પાસે ઉતાર્યા હતા. શનિવારે આખી રાત અને રવિવાર સવાર સુધી ફાયરિંગ થતી રહી. જવાનો નાળામાં પડી ગયા તેમ છતા પોઇન્ટ બ્લેન્ક રેન્જ પર આતંકવાદીઓને ઠાર કર્યા જવાનોએ બરફ પર પગના નિશાન જોયા હતા. તેઓ આતંકવાદીઓની લોકેશન સુધી પહોંચવા માંગતા હતા પરંતુ વચ્ચે બરફનો એક ભાગ તૂટી ગયો અને તેઓ નાળામાં પડી ગયા હતા. આ નાળા પાસે આતંકવાદી છૂપાયેલા હતા. આતંકવાદી અને જવાનો વચ્ચે પોઇન્ટ બ્લેન્ક રેન્જ પર એન્કાઉન્ટર થવા લાગ્યું. ખાસ ટ્રેનિંગના લીધે પડ્યા બાદ પણ પેરાટ્રૂપર્સે પાંચ આતંકવાદીઓને મારી નાખ્યા. 5 મીટરના દાયરામાં મૃતદેહ મળ્યા ત્રણ કમાન્ડો અને પાંચ આતંકવાદીઓના મૃતદેહ 5 મીટરના દાયરામાં મળ્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે તેમની વચ્ચે સામસામી લડાઇ થઇ હતી. બે જવાન ગંભીર હાલતમાં મળ્યા જેમને રવિવારે એરલિફ્ટ કરીને શ્રીનગરમાં આર્મી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જોકે બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. આર્મીની આ 4 પેરાયુનિટે 2016માં સર્જિકલ સ્ટ્રાઇકમાં ભાગ લીધો હતો. રવિવારે રાત્રે થયેલા આ ઓપરેશને હિમાચલ પ્રદેશના સુબેદાર સંજીવકુમાર લીડ કરી રહ્યા હતા. તેમની સાથે 2016ની સર્જિકલ સ્ટ્રાઇકમાં ભાગ લેનાર પેરાટ્રૂપર અમિતકુમાર અંથવાલ પણ હતા જેઓ ઉત્તરાખંડના રહેવાસી છે. #Kashmir #Kupwada #IndianArmy #Modasa #Aravalli #Gujarat #ModasaCity #ArvalliDistrict

3.0k105
16 hours ago

#નમસ ્તેઅરવલ્લી - આગામી દિવસો મુસ્લિમ સમાજમાં શબ એ બારાત તહેવાર હોય અને હિન્દૂ મુસ્લિમ સમુદાય વચ્ચે ભાઈચારો જળવાઈ રહે અને લોકો ઘરે રહે અને #SocialDistance જળવાઈ રહે તે હેતુથી જિલ્લા ના પો.સ્ટે ખાતે બંને સમાજના આગેવાનોની મિટિંગ યોજવામાં આવી, મોડાસા ટાઉન, બાયડ, માલપુર, સાઠંબા . . . #Lockdown #InfoCoronaViruse #NamsteArvalli #CoronaVirusUpdates #COVID19india #Modasa #Bayad #Malpur #Meghraj #Bhiloda #Aravalli #Gujarat #CollectorArvalli #DdoArvalli #SpArvalli #ModasaCity #ArvalliDistrict

3550
18 hours ago

#નમસ ્તેઅરવલ્લી - લોકડાઉન દરમ્યાન જરૂરિયાતમંદ લોકોને કરિયાણાની કીટ આપી, મુશ્કેલીના સમયે મદદ કરતી, મોડાસા ટાઉન પોલીસ. . . . #Health #Police #Lockdown #InfoCoronaViruse #NamsteArvalli #CoronaVirusUpdates #COVID19india #Modasa #Aravalli #Gujarat #CollectorArvalli #DdoArvalli #SpArvalli #ModasaCity #ArvalliDistrict

3560
20 hours ago

#નમસ ્તેઅરવલ્લી - કોરોના સામેની લડાઇમાં પો.સ્ટે ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી/કર્મચારીઓની મેડિકલ તપાસ કરવામાં આવી. . . . #Health #Checkup #Police #Lockdown #InfoCoronaViruse #NamsteArvalli #CoronaVirusUpdates #COVID19india #Modasa #Aravalli #Gujarat #CollectorArvalli #DdoArvalli #SpArvalli #ModasaCity #ArvalliDistrict

4200
Yesterday

#નમસ ્તેઅરવલ્લી - અરવલ્લી જિલ્લામાં કોરોનાની દહેશત વચ્ચે દિપક રૂપી પ્રકાશનું તેજ,જુઓ અરવલ્લીના આકાશી દ્રશ્યો. . સૌજન્ય ~ Hardik Patel, News18Gujarati . . #9pm9minutes #Lockdown #InfoCoronaViruse #NamsteArvalli #CoronaVirusUpdates #COVID19india #COVID19 #Modasa #Aravalli #Gujarat #ModasaCity #ArvalliDistrict

2680
2 days ago

Let's connect together tonight at 9 pm for 9 minutes to lighten up our spirits to disperse covid19. . . . #9pm9minutes #Candle #Light #UnityofIndia #Modasa #Arvalli #Gujarat #ModasaCity #ArvalliDistrict

3330
2 days ago

#નમસ ્તેઅરવલ્લી - સાકરીયા ગામ તથા સર્વે ધર્મપ્રેમી જનતા ને જણાવાનું કે તારીખ ૮/૪/૨૦૨૦ ને બુધવારે "હનુમાન જયંતિ" ની ઉજવણી હાલની વર્તમાન પરિસ્થિતિ ને જોઇ સર્વ ભકતો ની ભલાઇ અને સરકાર શ્રી ના આદેશ મુજબ બંધ રાખવામાં આવેલ છે તે સર્વે ભકતો એ નોધ લેવી અને તે દિવસે હનુમાન દાદાના દર્શન પણ બંધ છે અને મંદિર પરિસરના બધા મેન ગેટ બંધ રહેશે માટે કોઇએ દાદાના દર્શન માટે કે અન્ય કોઈ પણ કારણ સહ મંદીરની મુલાકાત લેવી નહીં તે સર્વે ભકતો એ નોધ લેવી. . લિ:- સાકરીયા ભીડ ભંજન હનુમાન મંદિર સાકરીયા. . . #Close #Temple #HanumanJaynti #Sakriya #CoronaWarrior #Lockdown #InfoCoronaViruse #NamsteArvalli #CoronaVirusUpdates #COVID19india #COVID19 #Modasa #Aravalli #Gujarat #ModasaCity #ArvalliDistrict

5970
2 days ago

#નમસ ્તેઅરવલ્લી - બાયડ તાલુકાની વાત્રક હૉસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ ટીમ સાથે #COVID19 અંતગર્ત આઈસોલેશન વૉર્ડની મુલાકાત, હૉસ્પિટલ તથા દરેક વૉર્ડની મુલાકાત, સ્વચ્છતા નિરીક્ષણ કરી ડૉક્ટર્સ, નર્સ, કર્મચારીઓ તરફથી કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા. . . . #Surprise #Visit #Vatrak #Hospital #Lockdown #InfoCoronaViruse #NamsteArvalli #CoronaVirusUpdates #COVID19india #Modasa #Aravalli #Gujarat #CollectorArvalli #DdoArvalli #SpArvalli #ModasaCity #ArvalliDistrict

3800
2 days ago

#નમસ ્તેઅરવલ્લી - લોકડાઉન દરમ્યાન સમાજ થી વિખૂટા પડેલ ઈસમ પ્રત્યે સંવેદના દાખવી, માણસાઈને જીવંત રાખતી માલપુર પોલીસ. . . . #Help #MalpurPolice #InfoCoronaViruse #NamsteArvalli #CoronaVirusUpdates #COVID19india #COVID19 #Modasa #Aravalli #Gujarat #CollectorArvalli #DdoArvalli #SpArvalli #ModasaCity #ArvalliDistrict

6600
3 days ago

#નમસ ્તેઅરવલ્લી - આવો, આપણે પોતાની દેખભાળ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઘરગથ્થું આયુર્વેદિક ઉપાય કરીને અને રોગચાળા સામે રક્ષણ મેળવીએ, આપણે સૌ ઘરે રહીએ સુરક્ષિત રહીએ. . . . #Lockdown #InfoCoronaViruse #NamsteArvalli #CoronaVirusUpdates #COVID19india #COVID19 #Modasa #Aravalli #Gujarat #CollectorArvalli #DdoArvalli #SpArvalli #GujaratPolice #ModasaCity #ArvalliDistrict

2060
3 days ago

#નમસ ્તેઅરવલ્લી - અરવલ્લી જિલ્લામાં લૉક ડાઉનને લઇને મોડાસામાં પોલિસ માર્ચ, જિલ્લા પોલિસ વડાએ ફૂટ માર્ચ યોજી નિરીક્ષણ કરી લોકોને ઘરમાં રહેવા અપીલ કરી. . સૌજન્ય ~ Ankit Chauhan, DDNewsGujarati . . #FlagMarch #Lockdown #InfoCoronaViruse #NamsteArvalli #CoronaVirusUpdates #COVID19india #COVID19 #Modasa #Aravalli #Gujarat #CollectorArvalli #DdoArvalli #SpArvalli #ModasaCity #ArvalliDistrict

4080
3 days ago

#નમસ ્તેઅરવલ્લી - Social distancing in banks across Arvalli district, Once again I reuqest all citizens to follow sl #SocialDistancing , Please follow instructions that you receive through SMS from your bank. . . . #InfoCoronaViruse #NamsteArvalli #CoronaVirusUpdates #COVID19india #COVID19 #Modasa #Aravalli #Gujarat #CollectorArvalli #DdoArvalli #SpArvalli #ModasaCity #ArvalliDistrict

4380
3 days ago

અરવલ્લી જીલ્લાના શામળાજી મંદીરથી સંધ્યા આરતી વંદના સાથે શામળિયાના દર્શન. . . . #Aarti #SandhyaAarti #AartiVandana #Shamlaji #Darshan #Bhiloda #Modasa #Aravalli #Gujarat #Arvalli #ModasaCity #ArvalliDistrict

2630
3 days ago

#નમસ ્તેઅરવલ્લી - Police ensuring #SocialDistancing norms are followed strictly inside & outside bank branches in #Arvalli ..! . . . #InfoCoronaViruse #NamsteArvalli #CoronaVirusUpdates #COVID19india #COVID19 #Modasa #Aravalli #Gujarat #CollectorArvalli #DdoArvalli #SpArvalli #ModasaCity #ArvalliDistrict

5200
4 days ago

ચાલો આખા વિશ્વની બતાવીએ ભારતની એકતા...🪔 . . . #Candle #Light #UnityofIndia #Modasa #Arvalli #Gujarat #ModasaCity #ArvalliDistrict

3310

Top photos & videos on #modasacity

last month

⏭️◀️⏮️♠️♠️♠️♠️💞💞💞💞♀️આદિવાસી છોરા 💙💙🏹▪️🔷▪️🔷▪️😊⏯️ #mumbai #panchmahal #panjab #kathiyawadi #beauty #instagram #likesforlikes #danishzehen_fans #modasacity #indianarmy 🇮🇳

436188
Feb 2018

#modasa_bca_college 🎗️🎗️ #modasa_bca_college ___ 🥇🥇 #college ___ 🎻🎻 #collegelife #gujarat ___ 🎖️ #arvalli #modasa ____ #happynewyear2020 🏅🏅 #bcacollegemodasa #bca ______ 🥉🥉 #lj_gandhi_bca_college_modasa _____ #smily_boys 🏆modasa #modasacity

1791