@gujarati_rasdhar Amirash Makwana | 21

ᴏᴡɴᴇʀ ᴏꜰ ʜᴇᴀʀᴛ ᴍᴇʟᴛɪɴɢ ᴠᴏɪᴄᴇ 🎤 - ɴᴏᴠɪᴄᴇ ᴀᴄᴛᴏʀ 🎭▶️ - ᴀᴜᴛʜᴏʀ 💖📝 - ᴅʀᴇᴀᴍᴇʀ 💫🌈 - 𝙺𝚑𝚞𝚕𝚒 𝚔𝚒𝚝𝚊𝚊𝚋 𝚔𝚊 𝟼𝚞𝚙𝚊 𝚁𝚞𝚜𝚝𝚊𝚖 👻

@gujarati_rasdhar photos and videos

2 weeks ago

😐😐😐 જો ગમે તો લાઈક, કૉમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં... #gujarat #poetry #gujju #ahmedabad #rajkot #junagadh #porbandar #upleta #love #lovepoems #gujjupost #gujjuquotes #shayari #poetry #poet #gujjujalso #gujjugram #gujjuthings #gujjuness #poem #gujaratiliterature #gujaratiwriter #gujjuprem #gujjuchu #vadodara #baroda

1.5k29
2 weeks ago

written by @_manisha_kaushik__ please follow her. જો ગમે તો લાઈક, કૉમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં... #gujarat #poetry #gujju #ahmedabad #rajkot #junagadh #porbandar #upleta #love #lovepoems #gujjupost #gujjuquotes #shayari #poetry #poet #gujjujalso #gujjugram #gujjuthings #gujjuness #poem #gujaratiliterature #gujaratiwriter #gujjuprem #gujjuchu #vadodara #baroda #mard #reality #hindi #delhi

1.1k31
3 weeks ago

written by @ektarosath . જો ગમે તો લાઈક, કૉમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં... #gujarat #poetry #gujju #ahmedabad #rajkot #junagadh #porbandar #upleta #love #lovepoems #gujjupost #gujjuquotes #shayari #poetry #poet #gujjujalso #gujjugram #gujjuthings #gujjuness #poem #gujaratiliterature #gujaratiwriter #gujjuprem #gujjuchu #vadodara #baroda

2.6k120
3 weeks ago

જો ગમે તો લાઈક, કૉમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં... #gujarat #poetry #gujju #ahmedabad #rajkot #junagadh #porbandar #upleta #love #lovepoems #gujjupost #gujjuquotes #shayari #poetry #poet #gujjujalso #gujjugram #gujjuthings #gujjuness #poem #gujaratiliterature #gujaratiwriter #gujjuprem #gujjuchu #vadodara #baroda Words : સાંભળ પ્રિયા તને સમજાવું પ્રેમ અને પ્રણયનો રાગ કેવો હોય, . અને પ્રીતનું ખેલાતું સંગીત, કહું ચાલ કેવું અદભુત અને ,અદ્વિતીય હોય, . એક તરફ તું હોય, એક તરફ હું હોય, અને… આપણી સાથે જાગતી આખી રાત હોય. . એક પલંગમાં એક જ બિસ્તર પર, હું તારી પાસે પ્રેમમાં તૃપ્ત અને, તું પણ મારી સાથે સૂતી સટોસટ હોય, . વસ્ત્ર ભલે એકે ન ઉતરે તન પરથી, વીતી જતી આખી રાતના આ આલમમાં, મોસમ અને લાગણીનો છતાં વરસાદ હોય, . પ્રેમ થઈ જાય ધનવાન આખી રાતમાં, વિકૃતિઓ અને હવસની સંવેદનાઓ પછી, ઉઠીને સવારે ભલે એ સાવ બરબાદ હોય, . તું કહીશ ક્યારેક કે ભૂલી જા મને, અથવા હું કહીશ કે ભૂલી જા મને, સાવ વીખરાયેલા ક્યારેક શબ્દો ભલે, ક્ષણો છતાં પ્રેમમાં વીતેલી હરપળ યાદ હોય, . રાત આખી વિકૃત સળગતી જ રહે, તન-બદનમાં બંનેના ભલે ને રાગ હોય, હર ક્ષણે ક્ષણમાં વિકૃતિ સભર છે લાગણીઓ, અને… એક માત્ર પ્રેમ આખા ચક્કરમાં આબાદ હોય, . કરવાનો છે આપણે સાથે મળીને આ ફાગ વીતે આખીયે રાત આ નગ્નાસ્થામાં જ ભલે, સાથે જ્યાં ન કોઈ સમાજ, ન ધર્મના રાજ હોય, વીંટળાયેલા હાથ ભલે સમાજ માટે વિવાદ હોય, . તારી ઇચ્છાઓનો અનંત વિસ્તાર હોય, ભલે કેટલાય વિચારોમાં વિવિધ પ્રકાર હોય, પ્રેમ ત્યારે સમજાય જ્યારે સંભોગી સમયના, દરેકે આવેગોમાં હવસ માત્ર અપવાદ હોય… . ~ સુલતાન સિંહ ‘જીવન’ ( ૦૫:૧૭ pm, ૨૨ ઓગસ્ટ ૨૦૧૭ )

1.8k29
4 weeks ago

written by - @manu .dangar જો ગમે તો લાઈક, કૉમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં... #gujarat #poetry #gujju #ahmedabad #rajkot #junagadh #porbandar #upleta #love #lovepoems #gujjupost #gujjuquotes #shayari #poetry #poet #gujjujalso #gujjugram #gujjuthings #gujjuness #poem #gujaratiliterature #gujaratiwriter #gujjuprem #gujjuchu #vadodara #baroda

3.4k88
5 weeks ago

😊😊😊

2.8k51
last month

તમને પણ આ વાત પર કોઈ વિચાર આવે તો કૉમેન્ટ કરજો 🤪🤭. . #gujarat #poetry #gujju #ahmedabad #rajkot #junagadh #porbandar #upleta #love #lovepoems #gujjupost #gujjuquotes #shayari #romantic #poetry #poet #gujjujalso #gujjugram #gujjuthings #gujjuness #funny #fun #comedy #hardikpandya #kungfupandya

2.1k75
last month

. "એતો પ્રિતીને જ ખબર... પણ હાં તને આ વાતની ખબર તારી મમ્મીએ આપવી હતી. એટલે શું એ રૂબરૂ તારા વેવલા વેળા જોઈ શકે." હસતાં એના પપ્પાએ કહ્યું. "શું તમેય પપ્પા?" "ના ના વેવલા વેળા નહિ પણ ખુશી જોવી હતી એટલે. કારણ કે તું નાનો હતો ત્યારથી એ જાણે છે કે તને બાળકો કેટલાં ગમે છે." એના પપ્પાએ હસતાં કહ્યું. . સાસુ-વહુ બંને કામકાજ પતાવી નવરા થઈ ગયા હતાં. એના મમ્મી-પપ્પાની જેમ જ અભિલાષ અને પ્રિતીને પણ જમીને ચાલવા જવાની આદત હતી. આજ બધા સાથે ચાલવા નીકળ્યા. . અભિલાષ પ્રિતીનો હાથ પકડી આગળ ચાલતો હતો. જેમ નાના ટેણીયા હાથ પકડી હવામાં હાથ ઉલાળતા ચાલતા હોય એમ જ ચાલતા જતા હતા. વારે-વારે અભિલાષ પાછળ મોઢું ફેરવી એના મમ્મી-પપ્પા સામે જોતો હતો. . પાછળ ચાલતા એના મમ્મી-પપ્પા વાત કરતાં હતાં. "આનાં લખણ જોતાં તને લાગે છે આ બાપ બનવાને લાયક છે? હજુય છોકરબુદ્ધ છે." એના પપ્પા બોલ્યા. "માથે આવવા દો... આપમેળે સુધરી જશે." "એ ગાંગડીના... શાંતિથી સરખું ચાલતા નથી આવડતું?" એના પપ્પા અભિલાષને બોલ્યા. . પછી પ્રિતીએ અભિલાષનો હાથ જકડી રાખ્યો અને કાનમાં કહ્યું "અભી... હવે સમજો... મેચ્યોર બનવાનો સમય આવી ગયો છે." . બસ પછી અભિલાષ એના પપ્પા પાસે ગયો અને ખભ્ભે હાથ મૂકી કહ્યું "પપ્પા તમે ચિંતા ના કરો. હું એક સારો બાપ બનીને બતાવીશ. નાનપણથી તમને સમજતો અને અનુસરતો આવ્યો છું અને એમ છતાંય ક્યાંય નબળો પડીશ તો તમે તો છો જ ને. મને માર્ગદર્શન આપવા વાળા." "બસ-બસ હવે બહુ ડાયો થા માં." એના પપ્પા આટલું તો માંડ બોલી શક્યા. . ને પછી રસ્તા પર બધા લોકો એક હસી મજાક કરતા ચાલતા જતા પરિવારને જોઈ રહ્યા હતાં. . ------------------------------------------- . નોંધ : આ ખાલી એક વાર્તા નથી પણ છેલ્લા ત્રણ-ચાર દિવસની માંદગીથી પથારીમાં પડ્યા-પડ્યા ખુલ્લી આંખે જોયેલું અને આંખો બંદ કરી માણેલું સપનું છે. ખરેખર મેં તો અભિલાષની જગ્યાએ મારી જાત મુકેલી હતી અને પછી જે કલ્પના કરી ઉડવાની મજા આવી છે... અહાહ્... તમને ઈચ્છા થાય તો તમે પણ અભિલાષ કે પ્રિતીની જગ્યાએ તમારી જાત મૂકી અનુભવી જોજો ને પછી જે મજા આવે એ કૉમેન્ટમાં કે મને dm કરીને કહેજો 😋. આભાર...! . #gujarat #poetry #gujju #ahmedabad #rajkot #junagadh #porbandar #upleta #love #lovepoems #gujjupost #gujjuquotes #shayari #romantic #poetry #poet #gujjujalso #gujjugram #gujjuthings #gujjuness #couplegoals #couple #couplegoals 💑

2.1k137
last month

આવી બીજી કોઈ પ્રજાતિઓ તમે જોઈ? 😂 મોકલજો બધાને... દાંત કાઢજો ને દાંત કઢાવજો... એકલાં એકલાં દાંત નો કાઢતા... ઓકે ટાટા હું પણ જાવ હવે દાઢ કઢાવા... #gujarat #jamnagar #surat #gujju #ahmedabad #rajkot #junagadh #porbandar #upleta #vadodara #baroda #patan #gujjupost #gujjuquotes #shayari #gujjujalso #gujjugram #gujjuthings #gujjuness #gujaratiliterature #gujaratiwriter #gujjuprem #gujjuchu #gujjufun #laugh #gujjumemes #gujjucomedy #funny

1.8k57
last month

ઘરેથી બધા બહાર ગયા હોઈ ને આપણે ઘરે એકલાં હોઈએ એટલે જ્યારે પણ આપણે નોકરી કે ધંધેથી પાછા ઘરે જતા હોય ત્યારે કાયમની માફક ઘરે જવાની ઉતાવળ કે ઉત્સાહ ના હોય. . ઘરે જઈને આપણે કૈંક ને કૈંક ખાવા માટે માંગતા હોઈએ પણ કોઈ ના હોય ત્યારે ભુખ પણ મરી પરવારે. કંઇ ખાવાનું મન ના થાય, ઘરે હોય ત્યારે આપણે ખાતા ના ધરાતા હોય ખાખા-ખોરા કરતાં હોય પણ એકલાં હોય ત્યારે એમ થાય બે રોટલી તો બસ થઈ રહેશે. . આપણે ઘણાએ વિચાર્યું હશે કે આખી જિંદગી સિંગલ રહીશું. શાંતિથી. મેં પણ આવું વિચારેલ, પણ ખરેખર એકલા રહેતા હોય ત્યારે ઘરે પાછા જવાનું કોઈ કારણ ના હોય. . રોજ એમ વિચારતાં હોય જલ્દી સાંજ પડે તો સારું ઘરે જાવું છે પણ એકલાં હોય ત્યારે ઓવરટાઈમ પણ ખેંચી લઈએ "એમ પણ ઘરે કોણ છે? તો વહેલાં જઈશું" એમ વિચારીને. . રોજ સવારે કેટલીય વખત એલાર્મ વાગવા છતાં સૂતા રહીએ, પછી કોઈ જ્યારે બે ત્રણ વખત ઉઠાડે ત્યારે ઊભા થઈએ. પણ એકલાં હોય ત્યારે એક વખત એલાર્મ વાગે ત્યાં જ ઉઠી જઈએ કારણ કે આપણું શરીર ને મન પણ સમજે છે કે આજ કોઈ ઉઠાડવા વાળું નથી એટલે જાતે જ ઉઠવું પડશે. . બસ અંતે એટલું જ કહીશ કે એકલું જીવવુ અઘરું છે. કોઈ તો હોવું જ જોઈએ જેના માટે આપણે ઘરે જવાનું મન થાય. - અમીરસ . #gujarat #poetry #gujju #ahmedabad #rajkot #junagadh #porbandar #upleta #love #lovepoems #gujjupost #gujjuquotes #life #reality #truth #love #people #family #parivar #home #mysweethome #loved #lovedones #gujjuquote #gujjulove #gujaratishayari

1.6k47
last month

બસ મારું તો આ કહેવું છે....

1.6k33
Dec 2019

છોકરીયું... બસ... આટલું જ છે સહેલું કોઈ છોકરાને પિગળાવવાનું? 😍😂🙈🤭 #gujarat #poetry #gujju #ahmedabad #rajkot #junagadh #porbandar #upleta #love #lovepoems #gujjupost #gujjuquotes #shayari #romantic #poetry #poet #gujjujalso #gujjugram #gujjuthings #gujjuness #couplegoals #couple #couplegoals 💑 #romance #poem #gujaratiliterature #gujaratiwriter #gujjuprem #gujjuchu

2.4k61
Dec 2019

સાચું કીધું ને? હવે તમે કોઈ શિયાળાને લગતી ખાસ વાત કહો ચાલો gujarat #poetry #gujju #ahmedabad #rajkot #junagadh #porbandar #upleta #love #mumbai #baroda #vadodara #gujaratiliterature #vadodara #bombay #lovepoems #gujjupost #gujjuquotes #life #reality #truth #love #people #winter #winterlove #winterromance #winterwonderland #gujjuquote #gujjulove #gujaratishayari

2.2k29
Dec 2019

જ્યારે થાનોસનું દિલ કોઈએ તોડ્યું... ત્યારની એની ભડાસ મારા શબ્દોમાં 😂 i hope u like it.... બીજો કોઈ આઈડિયા હોઈ તો કહેજો મને મેસેજ કરી ને 😝🙈 #gujarat #poetry #gujju #ahmedabad #rajkot #junagadh #porbandar #upleta #love #lovepoems #gujjupost #gujjuquotes #life #reality #truth #love #people #broken #brokenheart #alone #lonely #heartbroken #heart #heartbreakquotes #gujjuquote #gujjulove #gujaratistory #thanos #avengersendgame #avengersinfinitywar #dubbing

84522
Dec 2019

તમે જોયો આજનો પુનમનો ચાંદો? ક્યારેય જોઈ છે ચાંદનીને તિરાડમાંથી આવતી? તો એવો કોઈ અનુભવ કહો.... #gujarat #poetry #gujju #ahmedabad #rajkot #junagadh #porbandar #upleta #love #lovepoems #gujjupost #gujjuquotes #life #reality #truth #love #people #moon #fullmoon #fullmoonritual #night #nightsky #chand #purnima #poornima #gujjuquote #gujjulove #gujaratishayari

2.6k15